Gayatri Mantra Written In Gujarati With Meaning | ગાયત્રી મંત્રનો અર્થ
|| Gayatri Mantra || ॐ भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं । भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥ Gujrati Translation ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્| English Translation oṃ bhūr bhuvaḥ svaḥ tat savitur vareṇyaṃ bhargo devasya dhīmahi dhiyo yo naḥ pracodayāt Gujrati Meaning ૐ - સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર ભૂ: - પદાર્થ અને ઊર્જા ભુવ: - અંતરિક્ષ સ્વ: - આત્મા --- ૐ ભૂર્ભુવ: સ્વઃ - પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર તત્ – તે, તેઓ સવિતુ: - સૂર્ય, પ્રેરક વરેણ્યં - પૂજ્ય ભર્ગ: - શુદ્ધ સ્વરૂપ દેવસ્ય - દેવતાનાં, દેવતાને --- તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય - તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાને --- ધીમહિ - અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ ધિય: - બુદ્ધિ, સમજ ય: - તે (ઈશ્વર) ન: - અમારી પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે --- ધિયો યો નઃ પ્રચોદયાત્